SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૦ ) જૈન ધર્મને અતિ પ્રસરા રે, સર્વ લાવ્યાજનેને તે ભાવ્યો રે; જેથી પાવન સઘળાં થાય છે, સાહેલી વંદીએ અતિ ભાવથી રે ૪ જેણે અકબરને બે આગે રે, હિંસાકેરા અધર્મને કાપે રે; એવા ઉજજવલ એ ગુરુરાય રે, સાહેલી વંદીએ અતિભાવથી રે– ૫ મહાત્યાગી મુખે શું ગાઉ રે ? ગુરુ રમણે પાવન થાઉં રે, જેથી ઉરે ઉલાસ ન માય રે, સાહેલી વંદીએ અતિભાવથી – ૬ જેની બુદ્ધિ અતિશે વિશાળી રે, વાગી અજિત ધૂનની તાળી રે, મુનિ હેમેન્દ્ર લાગે પાય રે, સાહેલી વંદીએ અતિ ભાવથી ૨-૭ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy