SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬૨ ) ગૌરવવતી ગિરા ગજાવી, માનવ હૃદયે સમાયા. સેવા સાહિત્યે સાધી, ત્યાગી સઘળી ઉપાધી. પાણિનીને મમ્મટ જેવા, જ્ઞાની ૫થે ચાલ્યા; વ્યાસ, ભરત, સમ શૈલી રાખી, તત્ત્વજ્ઞાને મહાલ્યા. વૈય:કરણ ગૂજરાતે, જ્ઞાની પૂરા સહુ વાતે. ’ સર્વ દિશા સાહિત્ય તણી, જે રાખી નહિ અધુરી; * કલિકાલસર્વજ્ઞ ' તરીકે, ખ્યાતિ અતિ મધુરી. ગૌરવ ગુજરાતી ધારે, પ્રેમે તન, મન, ધન વારે, www.kobatirth.org ૧ ૩ For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy