________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૫૮ )
અજિતપદ ચાહું પ્રેમથી રે હેન, હેમેન્દ્ર ચાહે શાતિરાજ રે–સૂરીશ. ૧૫ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીને
( ઝીણા ઝરમર વરસે મેક.રાગ) મહા આ ચાર્ય દેવ ગુરુરાજ,
ગાઓ હેમચન્દ્રને સખી; હસે ઉજવે ઉત્સવ રૂડે આજ-ગાઓ. ટેક ગુર્જર દેશમાં જનમ્યા સૂરિજી,
સંસ્કાર સર્વને આપ્યા. મૃતિમાં ઉત્તમ જ્ઞાની ગુરુવર,
સંશય સર્વના :કાયા–ગાઓ૦ ૧ શાસનરક્ષક ગુજર કવીશ્વર,
લાલિત્ય કા દીધું; ભાષા વિશારદ, સંયમી ચુંગી,
સાહિત્ય-અમૃત પીધું–ગાઓ. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only