SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩૧ ) શ્રી મહાવીર-સ્તુતિ ( ભુજંગી છંદ) મહાવીર દેવેશને નિ ય ગાઉં, સદા પાદપો મરી ધ્યાન ધ્યાઉં; કૃપા પૂર્ણ ચારિત્રને લક્ષ લાવું, મને તે ગમી દિવ્ય મુદ્રા પ્રભાવું. ૧ ગુણે શોભતા દેવના દેવ સર્વે, કૃપાળુ બને તીર્થરાજેશ્વર સો; સદા ભવ્ય રહાયે પ્રભુજી પધાર, ગણું આપને એક આધાર મહારા. ૨ ઘણું પ્રાણીને આપદાથી ઉગાય, ઘણુ જીવને જન્મ મૃત્યુથી તાર્યા; જિનેન્દ્રો તણી વાણી આનંદકારી, મને પ્રાણથી લાગતી નાથ પ્યારી. ૩ સદા શુદ્ધ સિદ્ધાયિકા જેન દેવી, ગમી છે મહને હાથમાં આજ લેવી www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy