SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૨૩ ) શાંતિ ઠરે ઉર વિષે તુજ દર્શનેથી, આત્મા ય દિવ્ય અનતા તવ કીર્તીનેથી; ચિત્તે કરું સ્મરણ જ્યાં સહુ કષ્ટ ટાળુ, સત્ર આ શુચિ સ્થળે પ્રભુને જ ભાળું, ૩ ઝૂલે લતા તરુવરા અતિ કુ’જ લીલી, તે શ્વેષ ગાત્ર પુલકે રચના રસીલી; તીર્થેશ્વરા વિચરીને સ્થળ રમ્ય કીધુ’, લાખા રંગે મધુર અમૃત દૃશ્ય પીધું. ૪ તીર્થાધિરાજ ! તુજ દર્શન છે. રૂપાળુ, સૌ પાપ તાપ ઉરનાં દુખદાયી ખાળું; હારા પદે અજિત સિદ્ધિ અનત માગે, હેમેન્દ્ર રગિરિની મધુસી વાગે, ૫ શ્રી સિદ્ધાંચલ ચૈત્યવંદન પ્રથમ જિનેશ્વર વદી એ, મરુદે વી ના www.kobatirth.org સુત, For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy