________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૮ )
તમે કુંભ નરેશ્વરના બાલક,
સતી પ્રભાવતીના કુલ પાલક, મુજથી ક્ષણ એક ન દૂર ખસે. મુજ ૩
તમે દિવ્ય જ્ઞાનતણા દાની, તમે આત્મ અનુભવના ધ્યાની; હું આપને નિરખી હૈડે હો. મુજ ૪ શ્રી ભોયણી ગામની બલિહારી, હું આપ ઉપર જાઉં છું વારી; મુનિ હેમ કહે છે સુખકારી. મુજ ૫
શ્રી પાનસરા મહાવીર-સ્તવન (મથુરામાં ખેલ ખેલી આવ્યા હે કાન-એ રાગ) ગુણ હું તે ગાઉં છું તમારા હે નાથ !
મહાવીર યારા. સિદ્ધાર્થ રાજ પ્રભુ! તાત તમારા સંસારને સિંધુ તારનારા હે નાથ! મહા. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only