SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૬ ) સખી વામા માતાને પુત્ર લાડીલે, બનારસી વાસી બહુ બળવંતા, (૨) નિર્મળ નામ ગવાય. સખી. પાW૦ ૫ સખી નામ હજો રે મુખે એમનું, હેમના હૈડામાં આવી વસ્યા પ્રભુ (૨) પાર્શ્વ પ્રભુજી સદાય. સખી. પાશ્વ ૬ વિજાપુર શ્રી શાંતિનાથ જિન–સ્તવન (મથુરામાં ખેલ ખેલી આવ્યા–એ રાગ) શાંતિભર્યા દેખ્યા શાંતિનાથજી, હે શ્યામ, ગામ વિજાપુરમાં. ચંદ્રમા સમાન જેની, કાન્તિ ઘણે ભે, લળી લળી ચિત્ત મહાકું લેજે, હે શ્યામ ૧ હસ્તિનાપુર કેરા વાસી, અતિ સુખરાશી, શિવરાણે કેશ છે વિલાસી. હે શ્યામ ૨ વિશ્વસેન તાત કેરા, પુત્ર તમે પ્યારા નહીં મૂકું નેત્ર થકી ન્યારા, હે શ્યામ ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy