SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૪ ) વરસાડામડન શ્રી વાસુપૂજ્ય-તવન ( વરાજ્ય લેવું સહેલ છે.-એ રાગ. ) સામરના કાંઠા સારા, છે પ્રાણથકી એ પ્યારા, મારા વ્હાલા ! વાસુપૂજ્ય ! અતરમાં વસે, ૧ દેવળની શેાભા સારી, છે સ્મૃતિ મન હરનારી; મારા વ્હાલા ! વાસુપૂજ્ય ! અતરમાં વસેા. ૨ વસુપૂજ્ય પિતા છે પ્યારા.પુરી ચ‘પામાં વસનારા; માશ વ્હાલા ! વાસુપૂજ્ય ! અતરમાં વસેા. ૩ છે જયા તમારી માતા,મુજ મનથી દૂર નવ થાતા; મારા વ્હાલા ! વાસુપૂજય અંતરમાં વસે. ૪ જળ માછલડીની પ્રીતિ, એવી રે’જો અમારી રીતિ; મારા વ્હાલા ! વાસુપૂજ્ય અતરમાં વસે, પ સુનિ હેમતણા છે। સ્વામી, ઘટઘટના અંતરજામી; મારા વ્હાલા ! વાસુપૂજ્ય અંતરમાં વસે. ૬ 10:1 www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy