________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૨ )
.
શરણુ આપનું મ્હે ધાયુ છે, વિષયથકી મનને વાયુ છે;
નિર્મળ નાથ ! દયા કરી સાગર તારજો રે.
વ્હાલા. ૩.
આત્મા છે સાચા પરમાત્મા, એ માણે તે સિદ્ધ મહાત્મા; અજશમર સુખ આપી નાથ ! ઉગારો રે, વ્હાલા. ૪.
પ્રાંતીજમાં પ્રભુ આપ બિરાજે, શરણાગતના રક્ષક થાશે; મુનિ હેમેન્દ્રતણા મનમાંહી પધારજો રે.
વ્હાલા પ.
શ્રી ચન્દ્રપ્રભુજીનું સ્તવન
( કામ છે દુષ્ટ વિકારી, અહા પ્રભુ-એ રાગ. ) [ આશાગાડી ]
અરજ સુણા પ્રભુ મ્હારી, કૃપાસિન્ધુ ! અરજ સુણે! હમે મ્હારી,
ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only