SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૮) ભેદભાવને ત્યાગ કરીને, સમતા ગુણને પાળું; એક જ નામ રટીને પ્રભુનું, નિર્મળ જીવન ગાળું. ઝલ૦ ૬ હાથ ગ્રહ્યો તે છેડો જરી ના, અજિત પદવી આપ; મુનિ હેમેન્દ્ર ચહે અંતરમાં, સદા ચરણમાં સ્થાપ. ઝીલે. ૭ મહાવીર–જયંતી ગીત (માલણ ગુંથી લાવ ગુણયલ ગજરો–એ રામ) સેવે રે મહાવીરજી સુખકારી, સદા સેવકના દુઃખહારી. ચૈિત્ર સુદિ તેરસ દિન સારો, મધ્ય રાત્રિને આ છે વારો; પ્રાણી માત્રને માટે છે પ્યાર સે. ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy