________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૪)
અનિથી નાગ ઉગાર્યો,
ધરણેન્દ્ર જગતમાં ફાળે, દે કમઠ દુઃખ, દે નાગ સુખ, સમતાભાવે બન્ને ભાળ્યા, કયમ એ વિસારૂં રે પ્રભુ ૩ કેવળજ્ઞાને પ્રકાશ્યા,
લઈ બેધ ભવિ ઉલ્લાસ્યા; ગયા મોક્ષધામ, કરી અમર નામ.
સમેતશિખર સુખધામ, નિશદિન ગાઉ રે પ્રભુ ૪ ભીલડીયા પાર્શ્વપ્રભુજી!
ઉર ધારો મારી અરજી, ગ્રહી અજિત જ્ઞાન, તુજ એક તાન,
હેમેન્દ્ર રટે ગુણ ગાન, ભવભય ટાળું છે. પ્રભુ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only