SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir OB] ( ૩૬૫) ધ્યાન મુનિ હેમેન્દ્ર કેરું, તીર્થમાં નિશદિન હજો. અષ્ટા. ૬ સેરિસામંડન શ્રી પાર્શ્વનાથ-સ્તવન. (રાગ સહિતી) વામાનંદન પાવ પ્રભુજી, વામા ટેક તારક સાચા મારા ભવના, નિશદિન દયાને આવે; હરદમ હૈયું આપને ચાહે, પ્રેમલ આપે ભાવે. વામા ૧ કમઠ કઠોર અને પ્રભુ હોયે, પ્રેમ ધરી ઉગાર્યો, અનિથી બળતે અહિ તાર્યો, પ્રભુ ધરણેન્દ્ર બનાવ્યું. વામા ૨ યાદ કરું દિનરાત હૃદયમાં, સઘળે તુજને ભાળું www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy