SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૯ ) દાન, શીલ ને તપ ભાવે જે, શક્તિ સધળી ત્યાં ખર્ચાવે, મળે તેને શિવપુર સ્થાન, ઋષભ સ્થાન જ્યાં—વિમલ ૪ આદિનાથ ભો સદા, અજિતપદને કાજ; ભવજળથી એ તારશે, ભવિજનના શિરતાજ. મુનિ હેમેન્દ્ર ધારે ધ્યાન, ઋષભ સ્થાન જ્યાં—વિમલ પ ગિરનારમંડન શ્રી નેમિનાથ-સ્તવન (ખૂને જીગરકાએ રાગ.) ગિરનાર વિષે વસનારા રે, મન માહ્યું છે પ્રભુ ! આજ; વિભુ તેમનાથ મહારાજા રે, છે. સેવકના શિરતાજ. મને મૂર્તિ લાગે ઘણી પ્યારી, મ્હે' તે અંતરમાં ઉતારી; www.kobatirth.org ગિર. ૧ For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy