SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૬ ) આપ સવ છે! સોંપત્તિ મારી, જગતતણી આશા સહુ ખારી, લેજો હાંશથી તારી—મલ્લિ ૧ જીવન અમારું સફળ બનાવે. શ્રેય તણે! શુલ પથ બતાવે, પ્રેમે હૃદયે આવા—મલ્લિ ૨ સ્મૃતિ નિરખી અતિ હરખાઉ, દ નથી કૃતકૃત્ય હું થાઉં, અલિહારી પ્રભુ જાઉ’—મલ્લિ ૩ કરુણાસિન્ધુ આપ કહાવેા, ઉરમાં પ્રેમની સશ્તિ વહાવે, લવિજનને અતિ ભાવેા—મલ્લિ ૪ સુખદુઃખના પ્રભુ સાથી મારા, વીતરાગી જગથી પ્રભુ ન્યાશ, મુનિ હેમેન્દ્રના પ્યારા—મલિ ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy