SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૩) શિવપુરવાસી એ અવિનાશી, કેવળજ્ઞાન થકી ઉજાસી; નિર્મોહી ને જ્ઞાનના પ્યાસી, અવિચલ પદના દાતા સાચા, ઉત્તમ એ ભગવાન ગાઓ૦ ૨ મૃત્તિ નિશદિન દયને લાવું, દુઃખે સઘળાં મુજ વિસરાવું; અંતરમાં આનંદિત થાઉં ગુણ ગાવા બળ કયાંથી લાવું ? અલ્પ મતિ અજ્ઞાન. ગાઓ. ૩ સુર મુનિએ તુજને ભજતા, જિહુવાથી તુજને રટતા; અંતર કેરી મળે જડતા, શાશ્વત સુખ લેવાને સાચું, આપો નિર્મળ જ્ઞાન. ગાઓ૦ ૪ દઢ ભક્તિ અપને તારે, સફળ બને મારા જન્મા; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy