SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૧) શ્રી શાન્તિનાથ-સ્તવન (૨) રાગ–જયારે આવે નવીન જુવાની) વંદુ પ્રેમે ચરણકમળમાં, શાતિજિન સુખકાર; ભવને તરવા, શિવસુખ વરવા, હરવા ભાવને ભાર. વંદું-ટેક શુભ ભાવે તમને ભાવું, પ્રભુ મૂત્તિ લક્ષ લાવું ગીત ગાને પ્રભુને રીઝાવું. વંદુ-૧ અરિ મિત્ર સરખા જાણી, સેવક પર કરુણા આણી; આપે અમૃત સમ વાણી. વંદુ-૨ મેં આશ્રય નિર્મળ લીધે, રસ આપ વચનને પીધે; નિજ જન્મ સફળ મેં કીધો. વંદું-૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy