SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૦) શ્રેય માર્ગનાં દુઃખ હરનારા, ભવિજનકેરું શુભ કરનારા, આપ તણે આધાર-જિનજી (૩)-પ્રભુ ૧ કુટિલ કામને કોધ પીડે છે આપ કૃપાએ સર્વ હઠે છે, બળ દેજે અપાર-જિનજી (૩)-પ્રભુ ૨ દેહ, ગેહ એ નશ્વર જાણે, સેવા સાચી આપ વખાણું, કરજે મમ ઉદ્ધાર-જિનજી (૩)–પ્રભુ ૩ શ્વાસોશ્વાસે આપનાં સ્મરણે, જ્ઞાન સુધાનાં ઉરમાં ઝરણે, પ્રેમ કરે ભવપાર-જિનજી (૩)-પ્રભુ ૪ આપ માતને તાત અમારા, સેવકને બહુ રીઝવનારા, હેમેન્દ્રના ઉરહાર-જિનજી (૩)-પ્રભુ ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy