SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૭ ) ઘાતી કર્મ ટળે છે જ્યારે, પ્રભુ કેવળજ્ઞાની ત્યારે; પ્રગટે નિમ`ળ ગુણુ ભંડાર, શેભે અતિશય શુભ અગિયાર. સુન્દર-૧ સુર આનંદ હૈયે ધરતા, ને અતિશય ઓગણીસ કરતા; વાણી ગુરુ પાંત્રીશ સેહે, ગુણુની ગણનાને નહિ પાર. ધ્વનિ દિવ્ય મુખથી ગાજે, પ્રભુ ચામર છત્રે રાજે; ભામડળ વિસમ છાજે, પુષ્પા વેરે અમર અપાર. દુંદુભી ગગને વાગે, ઉર નિમળ ભાવેા જાગે; મન કેરા ઢાષા ભાગે, થાયે સઘળે જય જયકાર. www.kobatirth.org સુન્દર-૨ ૩૪૨૩ સુન્દર-૪ For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy