SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૫ ) વામી હેમેન્દ્રના લાગો છે વહાલા ! ભવાબ્ધિના તારા રે, અંતરમાં આવી વ્યાપજે. ચન્દ્ર શ્રીસુવિધનાથસ્તવન (રાગ–ભીમપલાસ) સુવિધિનાથ ! દયાસિધુ. (૨) સર્વે જનના તારક સાચા, પ્રેમભરેલી રસમય વાચા; પ્રસન્ન છું પામી પદસેવા, શાશ્વત સુખ લેવા. સુવિધિ-૧ વિધિ અમારી સુવિધિ કરાવે, શિવપુર કેરે માગ બતાવે; સ્વરૂપમાં જરીએ નથી ખામી, લવિજનને ભાવે. સુવિધિ-૨ મન-લેભન છે વિશ્વ સકળને, ભાવો પ્રભુના અતુલ અકળ છે; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy