SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૨ ) નૂતન સુવર્ણ કમળો માંડ્યાં, ચરણે પાવનકારી; ગંભીર વાણું ઘન સમ ગાજે, લીધાં લવિજન તારી-પુનિત ૨ કેવલ્યભૂમિ પાવાપુરી, નિવણે પ્રભુ ચાલ્યા; ભારત ભાનુ પ્રભુ મહાવીર, જન સપંથે વળ્યા-પુનિત ૩ પવપૂર્ણ સરવરની મધે, મંદિર શોભા ન્યારી, દિપોત્સવીને ઉત્સવ ભાળી, મન થાયે સુખકારી-પુનિત ૪ કેવળજ્ઞાની! બુદ્ધિ આપો, અજિતપદમાં સ્થાપે. મુનિ હેમેન્દ્ર ચહે એ ભૂમિ સમ નિર્મળતા પ્રભુ આપ-પુનિત ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy