SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯ષ ) શ્રી અરનાથ–સ્તવન (૨) ( મેં ગિરધર કે સંગ નાચુંગી. ) અરનાથ અરિ દુઃખના ત્રાતા, શુભ મતિદાતા ગુણ જ્ઞાતા, વરદાતા, ટેક વડવાનલ આ જગ જલધિને, અંતર મારું બાળક તુજ વિણ કોણ શમાવે? અર. ૧ જન્મ મરણના દુઃખ ટાળે, શિવપુર પંથ બતાવે; ભાગ્યતણ છે વિધાતા. આર. ૨ મુનિ હેમેન્દ્ર સદા ગુણ ગાયે, હર્ષ ઉરે ઉભરાયે, આપ નિશદિન શાતા. અર. ૩ શ્રી મલિનાથ–સ્તવન (રાગ–સિંહાનો કાનડે) મલિ જિનેશ્વર ! શરણે રાખે, તાપ પ્રબળ મુજ ટાળી નાખે–ટેક www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy