SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૨) દુઃખમાં ડૂબતા ભક્તો દ્વારા, આપને શુભ હાથ; જ્ઞાનતણે શુભ માર્ગ બતાવે, શ્રેય કરે સહુ સાથ. શ્રેયાંસ-૧ પાપત ગર્તામાં પડતાં, શિવપંથ કયાંથી પમાય ? શુભ ગતિ આપ પુણ્ય આચરવા, શ્રેયસ જન્મનું થાય. શ્રેયાંસ-૨ માંહમાંહે ઈર્ષા ધારે, મમતામાંહી ફસાય; વિશ્વપ્રેમને મંત્ર ભૂલ્યા સૌ, શ્રેયસ કયાંથી થાય? શ્રેયાંસ-૩ સુમિત્ર કિરણે કમલ ખુલે જ્યમ, ત્યમ ખુલે ઉર દ્વાર; જ્ઞાન-રવિના કિરણથકી સૌ, હૃદય વિકસિત થાય. શ્રેયાંસ-૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy