SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮) આપ શીતલ ચંદન જેવા, જ્ઞાન પ્રકાશે અંતર ઠાર- ચન્દ્રપ્રભ ૧ ચન્દ્ર સમાન છે વદને ઉજજવલ, દર્શન દઈને ભાવથી ઉગારે. ચન્દ્રપ્રલ ૨ કુમતિ રૂપ કદાગ્રહ પડે, કર્મ નિવારી મુજને ઉદ્ધાર- ચન્દ્રપ્રભ ૩ પદ્ય-મધુકર, મેઘ-મયૂર સમ, પ્રેમ અવિચળ હાર-હારે- ચન્દ્રપ્રભ ૪ પિતા મહસેન, માતા લક્ષમણ, ચન્દ્ર લાંછનથી દેહ રૂપાળ- ચન્દ્રપ્રભ ૫ કેવળ પામી ભવ્ય તાય, તારે ત્યમ, લવ લાગે ખારો- ચન્દ્રપ્રલ ૬ અજિત બુદ્ધિરૂપે વસ મુનિ હેમેન્દ્રને તું અતિ પ્યારો-ચન્દ્રપ્રભ ૭ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy