SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૧ ) અબુદાચળ-સ્તવન ભારતકા ડંકા આલમમેં....એ રાગ) પ્રણમું ગિરિ અબુંદરાજ સદા, અંતરથી દૂર નવ થાય કદા; પુષ્પિત તઝકેરે પાર નથી, જળનાં ઝરણાં ય અપાર અતિ, સેવન કરતાં હડી જાય વ્યથા-પ્રણમું ૧ અહિં વિમળશાહની કીર્તિ ઘણી, ઉત્તમ કૃતિ દેવળ દિવ્ય તણ; જિનદર્શન નવ થાય વૃથા. પ્રણમું ૨ રચ્યું મંદિર વસ્તુપાળ સાદર, તેજપાળ શુભ નામ ધરે; નિરખી મંદિર છીપે ન તૃષા. પ્રણમું ૩ ત્યાં અચળગઢ પ્રભુ રાજે છે, સુખકારક મૂર્તિ છાજે છે; વર્ણન કરતાં સ્થિર થાય કથા. પ્રણમું ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy