SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૯) પાલણપુર નામે ગામે, બિરાજ્યા નિર્મળ ધામ, હેમેન્દ્રને તારો રે, પલ્લવીયા પાર્શ્વનાથજી-અંતર ૫ અબુ દાચળવાસી આદિજિન સ્વામી-સ્તવન (કાલી કમલેવાલે.....એ રાગ) અબુંદપર્વતવાસી પ્રભુને લાખે પ્રણામ; આદિજિન ગુણરાશિ પ્રભુને લાખે પ્રણામ. સુખ પામું હું તમને સેવી, શુભ માતાજી છે મરુદેવી, મૂર્તિ લક્ષે લેવી, પ્રભુને લાખો પ્રણામ-૧ આવે જન તુજ દર્શન લાખે, પિતાને કરી મુજને રાખે; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy