________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૭) પાપીજનની પાસે ના જાઓ,
કરતાં કેટી કામ; પ્રભુ પ્રેમીની પાસે રહેતા,
અતિ ઉત્તમ આરામ–ભાવે. ૩ સ્વાર્થભર્યો સંસાર સકળ છે,
ધામ, ધરા ને દામ; અત વખતના બેલી બાપુ ?
વિશ્વબંધુ તુજ નામ-ભાવે. ૪ મિત્રાણામાં વાસ નિરંતર,
સ્મરું આઠે યામ; મુનિ હેમેન્દતણ એ અરજી,
ચરણે કેટી પ્રણામ–ભા. ૫ શ્રી પલવીયા પાર્શ્વનાથ સ્તવન
(છોટી બડી ગાઉરે...એ રાગ ) અંતરમાં આવે રે પલ્લવીયા પાર્શ્વનાથજી, દયા ઉર લાવો રે પલ્લવીયા પાર્શ્વનાથ
www.kobatirth.org
For Private And Personal Use Only