SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૨) માતર મંડન સાચદેવ શ્રી સુમતિ નાથ–સ્તવન (મન લાગ્યું સારું લાગ્યું, પ્રભુ તારા તાનમાં) દિલ નાચે, દિવ્ય તાલે, પ્રભુ સુમતિ-ગાનમાં પ્રભુ સુમતિ–ગાનમાં, સાચા પ્રભુના ધ્યાનમાં દિલ. ટેક માતરવાસી સુમતિ પ્રભુ સાચા દેવ છે; મૃતિ મન હરનારી અમૃત વરસે નેનમાં-દિલ ૧ જ્ઞાન તણી બંસી રેલા મધુર નાદમાં તૃષા નવ છીપાયે મધુ જ્ઞાનામૃત-પાનમાં-દિલ ૨ સર્વ કષાયે કાપે સાચી સુમતિ સ્થાપ; અંતર પ્રફુલ્લ થાયે પ્રભુજી ગીતના તાનમાં-દિલ ૩ બુદ્ધિ, સદ્ધિ દાતા જિનવર અંતરયામી; હાથ દઈ ઉગારે હેતે, ભવના રાનમાં-દિલ ૪ અજિતપદ સુખ દાતા લેજે શિવપુર ધામમાં મુનિ હેમેન્દ્ર વિહરે હારા કાબેલાનમાં-દિલ ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy