SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૧ ) જન્મસફલ દર્શન કરી, કીધો આદ્રકુમાર, શÁભવ મિથ્યાત્વને તજી કાળે કરે ભવપાર રે. ઈ. ૫ જાગ્રત, સ્વપ્ન સદા, આવે છે. પ્રભુ ધ્યાન; શાતિ સ્થાપે વિશ્વમાં, પ્રભુ વીતરાગી ભગવાન રે. ઈ. ૬ અજિત પદવી પામવા, બુદ્ધિ આપે નાથ ! મુનિ હેમેન્દ્ર ચહે ઉરે, મળે ઉત્તમ હારે સાથ રે. ઈ. ૭ જાવાલમંડન શ્રી સુમતિનાથ–સ્તવન (અબ તુમ દયા કરે) સુખકર શુદ્ધ બુદ્ધિને આપે, સુમતિનાથ અંતરયામી, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy