________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) મંદિર ભક્તિભાવથી, - રમ્ય રચાવ્યું કુમારપાળ રે, સુંદર ૩ સોળમી સદી વિષે,
થયે જીદ્ધાર; ભવ્ય છટા ભાસે રૂડી,
જોઈ સફલ બને અવતાર રે, સુંદર ૪ ગેબી સુંદર ગહર,
નવ્ય નિસગ છવાય; ઉત્તમ સ્થળ એવું બન્યું,
જ્યાં વસવા દે લલચાય રે. સુંદર ૫ સુંદર મંદિર શોભતું,
જિનવર અજિતનાથ; શાંત સુધા મુખ વર્ષની,
જેને સાચે ગણે એક સાથ રે. સુંદર ૬ સિદ્ધસ્થાન સિદ્ધો તણું,
સિદ્ધિ વરીયા અનંત,
www.kobatirth.org
For Private And Personal Use Only