SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૭) માલીક છો મનના મારા, વર્ષા પ્રેમની ધારા; ભવિજનને લાગો પ્યારા, ગુણને છું પ્યાસી રે. ત્રિશલા-૪ પ્રીતે અજિતપદ આપે, ઉરમાં શુભ બુદ્ધિ સ્થાપ; હેમેન્દ્ર દુઃખ કાપે, ઘટ જ્ઞાન નિવાસી રે. ત્રિશલા–પ શ્રી આદિનાથ-સ્તવન. (કાલીકમલી વાલીયાં...એ રાગ) આદિનાથ જિનેશ્વર, ભવકેરાં દુઃખ હરનારા, ભક્ત હદયમાં વસનારા. આદિ. ટેક સુંદર લટ બે કેશતણી, રમ્ય દસે ગ્રીવ ઉપરની, હુંચન સમયે દેવ મળ્યા. આદિ. ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy