SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૪). જીવન ધારીને થાક વિશ્વાસ હવે પ્રભુમાં રાખે રે, ટળશે ભવનો મિથ્યા ભાર, સમ૦ ૨ પ્રભુ ગુરૂ ધર્મ સાચી, તાવિક શ્રદ્ધા જે થાશે; ભવાટવી બંધન જાશે રે, ટળશે ભવને મિથ્યા ભાર સમ૦ ૩ ઉગ ભીતી ને ઈર્ષા— વિણ પ્રભુમાં લગની લાગે, મન મિથ્યા મોહને ત્યાગે રે, ટળશે લાવને મિથ્યા ભાર. સમ૪ પ્રભુ નામ-સુવાસને ગ્રહવા, ઉલ્લાસ ખરે જન ધારે; દુકામે સઘળા ટાળે રે, ટળશે ભવને મિથ્યા ભાર. સમ૦ ૫ સમ્યક્ત્વ જીવનમાં આવે, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy