SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૧ ) ધ્યાને પ્રભુને તાળું સર્વસ્વ પ્રભુ ચરણે જાણું, પદ પંકજને પખાળું જિનવર-૪ પાનસરે વસીયા સ્થિર ભાવે, અનંત સુખને આપ; મુનિ હેમેન્દ્રની વિનતી માની, દેષ અમારા કાપે. જિનવર-૫ શ્રી મહાવીર સ્તવન (મેરે મૌલા બુલાલે મદીને મુકે) વહાલા મહાવીર સ્વામી ઉગારે મને, ભવસાગર પાર ઉતારો મહને,–ટેક સિદ્ધાર્થકેરા પુત્ર છે, ભવિજનતણું શિરછત્ર છો; ત્રિશલાની કુખ ઉજવાળવા, જાણે બીજા ચંદ્ર છે. હારા પાપને તાપ વિદારે તમે. વહાલા ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy