________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬ )
શ્રી શાન્તિનાથ સ્તવન ( રાગ દીંડી )
નમુ શાંતિનાથ વિશ્વ શાંતિદાતા. સકળ વિશ્વની અશાંતિ હરી ત્રાતા. નમુ’–ટેક શિખર સમેતે ગ્રહી છે સિદ્ધિ પ્રાપ્તિ, ત્યજ્યું ચક્રવતી રાજ્ય ધર્મ દાતા, નમુ−૧ તિમિર વિશ્વમાં અશાંતિનું છવાયું, નમુ. ર
પ્રભુ પ્રેમ પુંજ પરમ પુણ્યદાતા. વિમળ વિશ્વસેન પિતા વિશ્વખ્યાતા, દિવ્ય ગુણી સુશીલ અચિરા માતા. નમ્રુ.-૩
ચરણ મૃગતા લાંછને વિરાજે, રમ્ય વચન શાન્તિ સર્વ ગુણુ ગાતા. નમ્રુ.-૪
દિવ્ય નયન વિષે પીયૂષના ફુવારા, આપ હેમેન્દ્રના સદા વિધાતા.
www.kobatirth.org
નમ્રુ.-૫
For Private And Personal Use Only