SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૨) ઘાતી કર્મ ખપાવ્યા સઘળાં, જપ તપ આદરી ભારી; પામ્યા કેવલજ્ઞાન અનુપમ, અકળ ગતિ પ્રભુ હારી. સુન્દર. ૨ ભાવે નિર્મળ તુજ વાણીમાં, જેથી લાખે તાર્યા મૂર્તિ જોતાં પાપ લે સી, મનના તાપ ટાળ્યા. સુન્દર. ૩ પ્રાંતિજમાં શુભ વાસ કર્યો છે, નિશદિન આનંદકારી; અજિત બુદ્ધિ બળ દેનારા, અવિનાશી અવિકારી સુન્દર. ૪ મંગળ ગીત ગાઉં પ્રેમ, મંગળ ભાવિનું થાઓ મુનિ હેમેન્દ્ર વદે અંતરથી, જીવન પ્રભુમય જાઓ. સુન્દર. ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy