________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૦ )
શ્રી વિમળનાથ સ્તવન (સમજમે ન આવે માયા આપકી પ્રભા !–એ રાગ) યાદી વિમળ જિનકેરી પ્રેમથી ભરી, મુજને પ્રેમથી ભરી,
ચિત્ત ચાહે છે મળવા ભાવના કરી, ઉરથી ભાવના કરી—-ટેક
નાથ ! પળ ના વિસારતા મેઘ તું, મયૂર હું' માના, સ્નેહ મૂળ ઊ'ડાં જાતાં,
સ્નેહ ભાવથી-હૃદયે સ્નેહ ભાવથી.યાદી૦ ૧
આપ છે। અખૂટ ધન મારૂ, જ્ઞાન યાનનું, માગતાં કયમ ઉર વારૂ` ?
વાંચ્છના કરી ઉરથી વાંચ્છના કરી. યાદી ૨
આપ દેનાર મોટા, આપને જરી નવ તાટા, રક શુ' ઉપાડું ઝાઝું બેઉ કરથી ? પ્રભુજી ! બેઉ કરથી,
યાદી ૩
www.kobatirth.org
For Private And Personal Use Only