________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
દુ:ખી જગત શાન્તિને પામે, ત્હારા, ગાનમાં; ક્રમ કષાયા સર્વ વિદ્યારે, ત્હારા ધ્યાનમાં.
લા ૨
ઘાતી કર્મ ખપાવી હરખ્યા, કેવળ જ્ઞાનમાં; સમવરસરણમાં એસી વદતા, નિર્મળ વાણુમાં.
લા ૩.
જન્મ્યા ત્યારે સર્વ જગત આ, રાચ્યું શાન્તિમાં; દિવ્ય ભાવ વિરાજે મનહર, મુખની કાન્તિમાં.
ભા૦ ૪
વિજન જો અજ્ઞાની ડાયે, લાવા ભાનમાં; મુનિ હેમેન્દ્ર સુહ ધરે, જ્ઞાનામૃત પાનમાં.
શા મ
શ્રી શાન્તિનાથ સ્તવન. ( ખમાચની ઠુમરી )
પ્રભુ શાન્તિ શરણુ મને પ્યારૂ અતિ, પ્યારૂ અતિ, શુદ્ધ રાખા તિ
www.kobatirth.org
ક
For Private And Personal Use Only