________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) અલ્પ ગણે વા પ્રવીણ ગણે,
પ્રભુ દાસ તમારો થાઉં; નિર્મળ મૂર્તિ ઉરમાં વસતી,
કેમ કરીને વિસારું? નિશદિન ૪, સાણંદ પદ્મપ્રભુ જિનમંડળ,
પવિત્ર બુદ્ધિ કરજે, હેમેન્દ્ર કેરી ચિત્ત વૃત્તિઓ, આપ ચરણમાં વસજો. નિશદિન ૫. શ્રી ચન્દ્રપ્રભુ-સ્તવન
(રાગ- માઢ ) આપે અવિચલ પદવી આજ ચન્દ્રપ્રભુ ભવિ શિરતાજ દર્શનથી ઉર શીતલ થાયે, આપણે એ પ્રતાપ મુખચન્ટે મધુ હર્ષ જણાયે, આપ ગરીબ નિવાજ રે. ચન્દ્ર
www.kobatirth.org
For Private And Personal Use Only