________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમાં અંતરને આરામ,
ગાઉં ફરી ફરીને. મહાવીર.૧ જેમાં ગૌતમ આદિ મોહ્યાં,
પ્રેમે કર્યો સઘળાં ખયાં જેમાં તને સઘળાં જોયાં, - ત્યાંથી ગુણનાં તરે દોહ્યાં. એને ધ્યાવું આઠે યામ,
રીશું તેને વરીને. મહાવીર. ૨ એ તે અજિત પદવી અપાવે,
બુદ્ધિ નિર્મળતા અતિ લાવે; મુનિ હેમેન્દ્ર ગણે સુખધામ,
હરખે મરી મરીને, મહાવીર-૩ શ્રી મહાવીર-સ્તવન
(મિને મુઝકો..રાગ) ત્રિશલાનંદન આજ ઉગારે, ભવના દુઃખથી મુજને તારો—ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only