SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રમૈત્રી. ૧૫, ૨૦૨ સર્વ શુભાશુભ ભાવને, ત્યજી થયે જગ મિત્ર; સમભાવે જગ સંચરે, કરતે વિશ્વ પવિત્ર. જ્ઞાની ચગી તે મિત્ર છે, સેવ પૂજે ભવ્ય; અનન્ત મંગલ પામવા, કરે એહ કર્તવ્ય. ૨૦૩ ૨૦૪ સાચી મિત્રારાધના, કરે જગત્ નરનાર; સદ્દગુણકારક મિત્રતા, સુખ સતિ દાતાર મિત્રભેદ વર્ણન કર્યું, સર્વ છના હેત સત્ય મિત્ર જગ પારખે, અન્તના સંકેત. પેથાપુરમાં ભાવથી, દ્વિશતી કાવ્ય રસાળ; બુદ્ધિસાગર ભાવથી, કરતાં મંગલમાળ. ૨૦૫ ૨૦૬ अहं ॐ३ शान्तिः ३ સંવત્ ૧૭૧ ના ચોમાસામાં પેથાપુરમાં મિત્ર કાવ્ય રચું. For Private And Personal Use Only
SR No.008620
Book TitleMitra Maitri
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy