SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૫૪નું ચોમાસું મહેસાણામાં જ ૪૭ ઉત્તમ ભાવનાને શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના શદામાં કહીએ તે સુગુરુની સંગત કીજે રે, સંગતથી ગુણ થાય. પાર્શ્વમણિના સંગથી રે, લેહ તે સોનું થાય; ઈયળ ભમરી સંગથી રે, ભમરીનું પદ પાય. સુસંગતથી ગુણ વધે રે, દોષ દ્વરે જાય; ભ્રાંતિ ભ્રમણા સહુ ટળે રે. સત્ય રૂપ પ્રગટાય. ૨. ભ્રમણામાં દુનિયા ફરે છે રે, માને દુઃખમાં સુખ, સ્વપ્ન સુખડલી ભક્ષતાં રે, કયાંથી ભાગે ભૂખ. ૩ યથામતિ રુચિ થકી રે, જેવી સંગત થાય; તન્મયવૃત્તિ ફેરવી રે, શુદ્ધ જ્ઞાન ન હાય. દુર્લભ દેવ આરાધના રે, દુર્લભ સદ્દગુરુ સેવ; સદ્દગુરૂ સેવન ભક્તિથી રે, પાચ અમૃત મેવ. ૫ જેની જેવી ગ્યતા રે, તે આપે બેધ; બુદ્ધિસાગર સેવીએ રે, સદગુરૂની કરી ધ. ૬ શ્રીમદ્દ અજિતસાગરજી મહારાજે સદ્દગુરૂ શરણ ઉપર એક પદ રચ્યું છે તે ખાસ મનન કરવા યોગ્ય છે. જુઓ– સદ્દગુરૂનું શરણું રે દુલભ વિશ્વમાં, પીંડ વિષેનાં પાપ બધાંય પલાય જે; બ્રાંતિ સહુ ભાગે ને શાંતિ આવતી, પરમ કૃતારથ આત્મા સહેજે થાય છે. સ૬૦ ૧ સદ્દગુરૂનું શરણું તે જાણે સૂર્ય છે, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy