SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ પ્ર૦ શ્રી લાભશ્રીજી એ ભાઈએ અને ત્રણ બહેનેા મળીને પાંચ ભાઇ હેના ભાંડુઓ હતાં. આ સઘળાં નાનપણથી જ સુશીલ હતાં. માત પિતા તરફ્ ભક્તિભાવવાળાં હતાં. લાગતાંવળ ગતાં તરફ પ્રેમાળ હતાં. આ સઘળામાં કાળા ક્રોધનાં તત્ત્વા જન્મથી જ પાતળાં હતાં. જેવાં આ પાંચે ભાંડુએ ગુણવાન હતાં તેવા જ એમના પિતા શ્રી તેડચ દભાઇ પણ ભદ્રિક પરિણામી, કુણા હૃદયવાળા દયાળુ હતા. એમનામાં કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય અનુપમ હતું. આ સઘળા ગુણા તેા શ્રીઊજળીબાઈ માતુશ્રી વગેરેમાં જન્મથી સ્વાભાવિક હતા. પણ સદ્ગુરુના ચેગ મળેલા નહિ હાવાથી આવા પવિત્ર આખા કુટુંબમાં ફાઇનામાં જૈનધમ ના સંસ્કાર બિલકુલ હતા જ નહિ. ધમ ગુરુને જોયા નહતા, ધમ સાંભળ્યેા નહતા એથી ધમ સ ંસ્કાર સભવે જ કયાંથી? આ રીતે દક્ષિણ દેશમાં જ ભમતા મહાભદ્રિક પરિણામી શ્રીલક્ષ્મીબાઈ ઉંમર ખાર વરસની થઇ ત્યાંસુધી હતાં. બાર વરસની ઉંમર થતાં સુધીમાં એમને જૈનધમ જાણવા કે સમજવા જેવા કાઇ સાધુ સાધ્વીના સુચાગ મળ્યો જ નહિ. એથી જૈનધમ શું છે.? એના મહિમા કેટલેા માટે છે? એનું આરાધન કરવાથી આત્મા કેવી રીતે ઉન્નત અને છે? વગેરે કાઇ પણ જાણી શકયા ન હતા. જ્યારે શ્રી લક્ષ્મીખાઈની ઉમર આર વરસની થઈ ત્યારે એમનુ આખુ કુટુબ પેાતાના મૂળ વતન ગુજરાતના મહેસાણા ગામમાં વિક્રમ સંવત ૧૯૩૭ની સાલમાં આવ્યું'. તેમની સાથે શ્રી લક્ષ્મીબાઈ પણ મહેસાણા આવ્યાં. ગામમાં www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy