SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૫ રાષ્ટ્ર ઉન્નતિ ઈચ્છતા દેશપ્રેમી ગુરૂદેવ ધર્મપ્રેમ સાદર કરે, કરતા પ્રભુની સેવ; આપ શરણે ગુરૂજી રે, નમું પ્રેમ ભાવધરી. શુભ ૪ મૈત્રી પ્રમેહ ભાવના, કરૂણાદિ શુભ ભાવ; એ ભાવેના બાપને, આ ભવિને હાથ મુનિ હેમેન્દ્ર સેવે રે ચરણને ભાવ કરી શુભ ૫ (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા ) આજને અનુષ દિન ઉત્તમ સંભારણાં. અજિતસાગર ગુરુરાજ જે અમને ઉગારે ગુરુજી– જન્મમરણ દુઃખ ટાળે અમારાં, કીધાં શાસનનાં કાજ રે. અમને-૧ દેશકાળ જાણે ઉપદેશ દીપા, દેશનાને ગંભીર અવાજ રે અમને-૨ માનવી છતાં પણ દેવ સમ છળ્યા, ભકેર શિરતાજ રે અમનેસન્માર્ગ અર્થે લાખે ને, અંતરમાં ધર્મપ્રેમ દાઝરે અમને-૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy