SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ માતા પિતા પત્ની કેાઇ, મૃત્યુ થાતાં રહેતાં રાઇ, અવસ્થા તે મિથ્યા ખાઇ રે, મુમુક્ષુ આત્મા ૪ મિચ્છા જગની ચીજો સર્વે, પુલાયે તુ શાને ગવે? વાળી લે મનને તું ધર્મ રે, સુમુક્ષુ આત્મા અજિત સુખે ધ કામે, ધર્મીના દુ:ખે વિરામે; હેમેન્દ્ર પ્રભુને પામે ?, મુમુક્ષુ આત્મા ( માયામાં મનડું મોહ્યું રે જોગીને જો તુ...રામ ) દુર્લભ માનવ જીવ તારા રે ચેતન ચાણા, ભક્તિથી જન્મ સુધારા રે ચેતન થાણા, ટેક ચિન્તામ‚િ જેવું, વન તુ વ્ય ગુમાવે; તુ માયા તુજને ભૂલાવે રે ચેતન શાણા. નિગેઢેથી નિકળ્યેા, ભવ ફેરામાં તુ ફરતે; દુઃખદ અતિશય સહતેા રે ચેતન શાણા. સ્વેચ્છાäિ હીન કૂખે, નિજ કર્મ જન્મ ધરતા; પાપાની પીડા વહારતા રે ચેતન શાજીા છેડી દે પ્રમાદ તારા, જિનચરણે મન દે જોડો; સાચા બંધન સૌ તાડી રે ચેતન શાણા જિનવર ગુરુ ધર્મ પ્રતાપે અજિત પદ ભાવે પામે; હેમેન્દ્ર રીઝે પ્રભુ નામે ? ચેતન શાણા www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy