SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir કઠિન કના નાશ કરે એ જ્ઞાન ભવિજન માગે, જ્ઞાની ચાહે શ્વાસેવાસે, દુષ્ટ કષાય ત્યાગે બુધ્ધિમાં નિર્મળતા લાવે, કીર્તિ યશ પ્રગટાવે, ઋદ્ધિ, સિધ્ધિ પામી જ્ઞાને જ્ઞાની જગને ભાવે. સા૦ ૫ વરદત્ત ને ગુમ’જરી જ્ઞાનભાવને પ્રણમ્યાં, જ્ઞાનપંચમી આરાધીને અક્ષય સુખને પામ્યાં. જ્ઞાનતી પૂજા અતિ ઉત્તમ, કરો વિ ઉજ્ઞાસે, મુનિહેમેન્દ્ર અજિતપદ, પામે જ્ઞાની જ્ઞાન પ્રકાશે. સા૦૭ સાન્ત www.kobatirth.org આત્મદેવને ઉજાગરા ) ( મીઠા લાગ્યા છે મને આજના કુમતિના મેહમાં શાને સાયા ? ભૂલ્યા છે. સાર અસાર રે મેહપથ ત્યાગે પ્રીતમજી, ટેક આપને ભજી હું આપને રતુ' હું, હૈયામાં આપના વિચાર રે-મેહપથ સુન્દર વસંત મારા ઉરને પ્રજાળે, કાયલ સતાપે અપાર રે. માહુપથ સાધુ ને સંત સ આપને જ ખાળે, સુમતિના પ્રાણના આષાર રે. મહપથ, લગની લાગી છે નાથ સતના પેાકાર, સધાયે પ્રેમતણે! તાર રે. મેહપથ. સા૪ ૧ ૩ ૪ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy