SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પ૪ શ્રી મહાવીર પ્રભુજી તવન ( અખિયાં મિલાકે..એ રામ) ભવિજન આ ઉર હરખા, મહાવીર ગાઓ, ઓ...મહાવીર ગાએટેક સંસાર તરવા માટે ભક્તિનું નાવ સારૂં, જ્ઞાન, શીલ, તપ ધરી હલેસાં વીર પ્રભુનાં ચરણે પામે--વિજન-૧ મહાવીર નામ લેતાં, સર્વે કષાય જાતાં, એ અજિત ચરણને ભજતા જન્મ મરણું બંધન સી ટળતાં–ભવિજન-૨ પદ્મપ્રભુ જિનમંડળ વીરગાને હરખાયે. એ રટણ હેમેન્દ્ર પ્રભુનું અષ્ટપ્રહર રસનાથી ગાયે–ભવિજન-૩ પંચ કલ્યાણક શ્રી પદ્મપ્રભુ સ્તવન ( જાઓ જાઓ અય મેરે સાધુ) પ્રેમે ગાઓ સૌ ભવિજન! હોસે પદ્મપ્રભુ ભગવાન ટેક અલખ નિરંજન ભવભીડભંજન દિવ્યરૂપ સુખકાર. પરમાત્મા ભવતારક પ્રભુજી સઘળે જયજયકાર. પ્રેમે ૧ ત્રણે જ્ઞાનથી યુક્તિ જિનેશ્વર ચવ્યા સ્વર્ગથી આપ; મહાવદી છઠકેરા દિને ટાન્યા જગના તાપ પ્રેમે. ૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy