________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
જનમ્યા. ૧૦,
જનમ્યા. ૧૧.
જનમ્યા. ૧ર.
જનમ્યા. ૧૩.
જનમ્યા. ૧૪.
ત્યાગી દીધાં ભેગસંપદા ૨ બહેન, દીક્ષાની ભાવના અપાર રે, હારિદ્ઘ દૂર કર્યું વિશ્વનું ? બહેન, આપી રૂડાં વર્ષ દાન રે. દીક્ષા ગ્રહી પરિસહ સહ્યાં છે બહેન, છદસ્થ વર્ષ વીત્યાં બાર રે. દેવદૂષ્ય વિપ્રને અર્પીયું રે બહેન, સૌજન્ય શ્રેષ્ઠ સહાય રે. ચંડકેશી સને ઉગારીયે રે બહેન, જગને કર્યો ઉદ્ધાર છે.
જુવાલુકાના કાંઠડે રે મહેન, પ્રાપ્ત કર્યું કેવળજ્ઞાન રે. મહાસેન વનકેરી કુંજમાં રે બહેન, ભવ્ય સંધ સ્થાપના કરાય છે. ગણધર એકાદશ જતા રે બહેન, દ્વાદશાંગી શ્રેષ્ઠ સિધ્ધાંત છે. વિશ્વપ્રેમ મંત્ર વિશ્વને દીધે રે બહેન, સમતા ભાવે સુખ થાય છે. પાંત્રીશ વાણી ગુણે રોભતા રે મહેન, ચેત્રીશ અતિશયવંત છે.
જનમ્યા. ૧૫.
જનમ્યા. ૧૬.
જનમ્યા. ૧૭.
જનમ્યા. ૧૮.
જનમ્યા. ૧૯
www.kobatirth.org
For Private And Personal Use Only