SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋષભ જિન સ્તવન ( ભેરવી ) ઋષભભૂતિ મનહારી વિમલમુખી ઋષભમૂર્તિ મનહારી ...ટેક દર્શન આજે પામ્યા પ્રભુના, જીવન સફળ મુજ થાયે, અમૃતસિચન રામે રમે, અંતર અતિ હરખાયે વિમલ....૧ જ્ઞાન સૂર્યની કિરણાવલિથી, મેહતિમિર દૂર ભાગ્યું; કલ્પવૃક્ષ ઉર આંગણુ ફાલ્યું, ભાગ્ય અનુપમ જાગ્યુ વિમલ....૨ પ્રથમ જિનેશ્વર ! જગદ્ગુરુ જિનવર ! જગઉદ્ધારક સ્વામી તારૂં અવલંબન ગણું સાચુ, ઉદ્ધાર શુભ નામી. વિમલ.. ૩ કાચી, એક કૃપા તુજ સાચી માનુ, સર્વે આશા તારૂ એક શરણુ ખસ ચાહું, ચરણકમળ રહુંરાચી વિમળ....૪ www.kobatirth.org અનંત ગુણુભડાર ઋષભજિન, અજિત, અલખ, અવિનાશી સુનિ હેમેન્દ્ર સદા તુજ ચરણે, હું શિવપુરના વાસી ! વિમળ...પ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy