SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ થંભ રતનમય લલિત પુતળી, સિંહનિષિદ્યા નામ રે. ભવિયાં. સે. ૧ ચોરસ તેહ વિચ મણિ પિઠી, તસ પાસે સુરૂપ, દે, ચઉ, અડ, દસ, રચ્યાં પવાસણ; ઊંચા નીચાં અનુપ રે–ભવિયાં. સેવે રે પ્રથમ દેય પ્રતિમા પૂરવ દિશિ, થાપી દક્ષિણ ચાર, પશ્ચિમ આઠ, ઉત્તર દસ, સહુની સમ, નાશા શ્રીકાર રે, ભવિયાં. સે. ૩ પાંચસેં ધનુષ અષભતનુ તેહથી, આઠ જિર્ણોદ તનુ માન, ધનુષ પચાસ, હીન ઈમ, એક સે સુવિધિ પ્રધાન રે; ભવિયાં સે. ૪ તેહ પછી દસ દસ ધનુ એછું, પંચ તીર્થ કર દેહ, ધનુષ પચાસ અનંતજિન ઈણિપરે, દેહમાન ગુણગેહ રે. ભવિયાં. સેટ ૫ પાંચ પાંચ ધનુ ઊણું તેથી, જિનવર આઠ શરીર, દસ ધન નેમિ, પાસ જિન ન કર, સાત હાથ જિનવીર રે, ભવિયાં. સે. ૬ દાચ ઉંજલ, દેય જિનવર રાતા, દેય લીલા, દેય શ્યામ સલસ પીલા, ઈમ જિનકેરે, દેહ વરણ અભિરામ રે, ભવિયાં સેવે ૭ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy