SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ સાહેલી જ સાહેલી. ૨ સુરિ અજિતસાગરજી બિરાજે, વાણ ગંભીર સાગર જેવી ગાજે; જ્ઞાન ઝરણું વહે છે અવાજે. સિદ્ધ વક્તા ને શાંત સ્વભાવી, વાચસ્પતિ સમ વાણુ ગજાવી; ધર્મભાવના સાચી જગાવી, કવિવિદ શાસ્ત્ર વિશારદ, ધર્મ શાસ્ત્રના સાચા વિચાર; દિવ્ય જ્ઞાની ગુરુ ભવતાર. ભવ્ય મુદ્રા સૂરીશ્વરની શોભે, જેવા પ્રેમથી ભવિજન ભે; વાણ ગજેન ઉરને પ્રલેશે. ગુરુ પારસમણિ કહેવાય, તેના સ્પર્શ કથીર સેનું થાય; લક્ષ્મીસાગર ગુરુગુણ ગાયે. સાહેલી ૩ સાહેલી ૪ સાહેલી છે મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજીની ગહુલી (રાગ-ખમ્મા વીરાને જાઉં વારણે રે લેલ) ભાવે ગુરુજીને વંદીયે રે બહેન, પ્રતાપી ભવ્ય મહારાજ રે. હેમેન્દ્રસાગર શેભતા રે બહેન, કેમ સમા દિવ્ય ને પવિત્ર રે. ભાગ ૧ ભાવે ટેક www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy