SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ સાખીપપશુનું પર્વ છે, સર્વથકી શિરતાજ; અન્ય પર્વ ભવવૃદ્ધિનાં, પર્યુષણ એ પર્વ મોક્ષ કાજ રે. આ. ૧ વિશ્વતણા સૌ માનવી, નિજ સરખા કહેવાય; આત્મ અને પરમાત્મ એ, નથી જુદા એ માને સદાય રે. આ ૨ એ માટે સૌ પ્રાણીમાં, મમતા રાખે સર્વ; દયા, મૈત્રી, કરવી ઘટે, ગાળી નાંખો અંતરના ગર્વ છે. આ. ૩ ચંદનબાળાનું જુએ, દિવ્ય રૂડું દષ્ટાંત નિજ દેશો સૌ દેખતાં, ટળે ભવના ભ્રમણની બ્રાન્ત રે. આ. ૪ દ્રવ્ય ભાવ બે જાતના, પયુંષણ સમજાય; ભાવ પર્યુષણથકી, પીંડ મધ્યે પ્રભુજી પેખાય છે. આ. ૫ ચંડપ્રદ્યોતને ભૂપે, પાળ્યું દ્રવ્યથી પવ; જેથી બંધન મુકત થઈ, ફરી પામ્યો રાજ્યાદિ સર્વ ૨. આ. ૬ ઉદયન રાજર્ષિ રૂડે, ભાવ પ કરનાર મોક્ષ પદારથ પામીને, થો આનંદરવરૂપી અપાર છે. આ. ૭ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy